-
Mahi Black gold 01 kg
Umra https://maps.google.com/?q=Umra+Gujarat+392150&ftid=0x395fa19334a92369:0xb2cc98433d4187e9&entry=gps
Umra https://maps.google.com/?q=Umra+Gujarat+392150&ftid=0x395fa19334a92369:0xb2cc98433d4187e9&entry=gps
03, બ્લેક ગોલ્ડ
01, બ્લેક ગોલ્ડ જમીન ને ભરભરી ને પોચી બનાવે
છે.
02, જમીન ની ફળદ્રુપતા માં વધારો કરે છે.
03, જમીન ની નિતાર શક્તિ વધારે છે.
04, જમીન ના પોશકતત્વો ને છોડ ના મૂળ લાઇસકે એવી પોઝીશન માં લાવે છે.
05, છોડ ના મેઈન મૂળ ને તંતુ મૂળ ને વધારવા
નું કામ કરે છે.
06, જમીન ની શ્વસન શક્તિ માં વધારો કરે છે.
07, બ્લેક ગોલ્ડ છોડ ને મિનરલ્સ પુરા પાડવ નું કામ કરે છે.
નોંધ,
25gm to 50gm પમ્પ માં ડ્રિંચિંગ કરી શકાય.
છોડ ના થડ થી થોડું દૂર આપવું.
ડ્રિપ માં વીંઘે 250gm આપવું.
બધાજ પ્રકાર ના છોડ માં સ્પ્રે માં 15 લીટર પંપ માં 15 gm ઉપયોગ કરવું.
Mention "Aapnu bazar" when calling seller to get a good deal